મોરબી : હંસાબેન હરિહરરાય દવેનું અવસાન

મોરબી : હંસાબેન હરિહરરાય દવે ઉં.વ.74 તે હીમાંશુભાઈ, ભાવેશભાઈ, વર્ષાબેન હરીશભાઈ મહેતા અને શ્રદ્ધાબેન કારૂણીક દવેના માતાનું તારીખ 6ના રોજ અવસાન થયું છે. સદગતનું ઉઠમણું તારીખ 09/09/2019ને સોમવારના રોજ બપોરે 04:00થી 05:00 કલાકે શ્રીમાળી બ્રાહ્મણની વાડી, નાની બજાર, મોરબી ખાતે રાખેલ છે.