ઉટબેટ- શામપર ગામે ઝેરી જનાવર કરડતા યુવતીનું મોત

- text


મોરબી : મોરબી તાલુકાના ઉંટબેટ-શામપર ગામે રહેતી યુવતીને ઝેરી જનાવર કરડતા તેણીનું મોત નીપજ્યું હતું.આ બનાવની મોરબી તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબી તાલુકાના ઉટબેટ- શામપર ગામે રહેતી રીનાબેન હસમુખભાઈ કુબાવતા ઉ.વ.18 નામની યુવતીને ગઈકાલે કોઈ ઝેરી જનાવર કરડી જતા તેણીને ઝેરી અસર થવાથી મોત નીપજ્યું હતું.મોરબી તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text