મોરબી : ઘનશ્યામભાઈ છગનલાલભાઈ પંડયાનું અવસાન

મોરબી : ચા.મ.મો. બ્રાહ્મણ મૂળ મોરબી હાલ રાજકોટ બી.એ.પી.એસ.ના સંનિષ્ઠ ભક્ત ઘનશ્યામભાઈ છગનલાલભાઈ પંડયા (ઉં.વ. ૭૬) (નિવૃત ડેપ્યુટી સુપ્રીટેન્ડન્ટ, જીઈબી)તે સ્વ. મનહરલાલ પંડયા (મોરબી ), પ્રા.ઈશ્વરભાઈ પંડયા (વાંકાનેર)ના નાનાભાઈ, જયેન્દ્ર વિનોદરાય પંડયા (રાજકોટ)ના ભાઈ, કૌશલેન્દ્રભાઈ (યુ.એસ.એ.)ના પિતાશ્રી, નરેન્દ્રભાઈ, હરિભાઈના કાકા, સ્વ જયસુખભાઈ ઉમિયાશંકર જોશી (ઓખા)ના જમાઈ તથા શ્રેયા, નિષ્ઠાના દાદાનું તા ૫ના રોજ અવસાન થયેલ છે. પ્રાર્થના સભા તા ૯ને સોમવાર સવારે ૯ થી ૧૦:૩૦ ‘યોગી સભાગૃહ’ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, કાલાવાડ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે. પિયર પક્ષની પ્રાર્થના સભા પણ સાથે રાખેલ છે. સદગતની અંતિમ યાત્રા શનિવારે તા ૭ને સવારે ૮ વાગ્યે તેમના નિવાસસ્થાનેથી રાખેલ છે.