મહેન્દ્રગઢ નિવાસી કાશીબેન ચકુભાઈ બોપાલિયાનું અવસાન

મોરબી : મહેન્દ્રગઢ (ફગસીયા) નિવાસી કાશીબેન ચકુભાઈ બોપાલિયા (ઉ.વ. 102) તે દુર્લભજીભાઈ ચકુભાઈ બોપલિયા, ગોવિંદભાઇ ચકુભાઈ બોપલિયા,રાઘવજીભાઈ ચકુભાઈ બોપલિયાના માતૃશ્રી તથા જ્યોત્સનાબેન દુર્લભજીભાઈ બોપલિયા,ગૌરીબેન ગોવિંદભાઈ બોપલિયા,રમાબેન રાઘવજીભાઈ બોપલિયાના સાસુનુ તા.06ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે.ઉતારક્રિયા-લૌકિક વહેવાર તા.16ને સોમવારના રોજ રાખેલ છે.(બેસણું રાખેલ નથી.)