ઉમિયા નગર (સુસવાવ) : મગનભાઈ શિવાભાઈ કલારિયાનું અવસાન

મોરબી : ઉમિયા નગર (સુસવાવ) ગામના નિવાસી મગનભાઈ શિવાભાઈ કલારિયાનું તા. 03-09-2019ના રોજ અવસાન થયેલ છે. જેનું બેસણું તા. 05 સપ્ટે. ગુરુવારે સાંજે 8 થી 10 વાગ્યે તેમના નિવાસ સ્થાન ઉમિયા નગર (સુસવાવ) મુકામે રાખેલ છે.