નવી પીપળી : હરજીવનભાઇ પ્રેમજીભાઈ જેઠલોજાનું અવસાન

મોરબી : નવી પીપળી ગામના રહેવાસી હરજીવનભાઇ પ્રેમજીભાઈ જેઠલોજાનું તારીખ 31-08-19ને રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તારીખ 02-09-19ને સોમવારે સાંજે 4 થી 6 વાગ્યે ૐ પાર્ક સોસાયટી, મુ. નવી પીપળી, તાલુકો મોરબી ખાતે રાખેલ છે.