મોરબી : અંબાશંકરભાઈ જ્યાશંકરભાઈ મહેતાનું અવસાન

મોરબી : ચાતુર્વેદી મચ્છુકઠીયા મોઢ બ્રાહ્મણ મૂળ નાની બરાર હાલ મુંબઇ નિવાસી અંબાશંકરભાઈ જ્યાશંકરભાઈ મહેતા ( ઉ.વ.58) તે સ્વ. જ્યાશંકરભાઈ હરજીવનભાઈ મહેતાના પુત્ર, પ્રફુલભાઈ( શિક્ષક), દમયંતિબેન, ગાયત્રિબેનના મોટાભાઈ તથા મનીષ, શ્રદ્ધાના પિતાનું તા. 21ને બુધવારે મુંબઈ મુકામે અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. 29ને ગુરુવારે સાંજે 4 થી 5 સાવસર પ્લોટ 10/11, ચા.મ. મોઢ બ્રાહ્મણની વાડી, મોરબી ખાતે રાખેલ છે.