મોરબીના માણેકવાડામા જન્માષ્ટમી નિમિતે મટકીફોડ સાથે કુસ્તીનો પણ કાર્યક્રમ યોજાયો

- text


મોરબી : મોરબીના માણેકવાડા ગામે આજે જન્માષ્ટમીની હર્ષભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગ્રામજનોએ મટકીફોડનો કાર્યક્રમ યોજ્યો હતો. આ સાથે પરંપરાગત કુસ્તીના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યુવાનોએ અલગ અલગ વેશ ભજવીને કુસ્તી કરી હતી.

- text