મોરબી : બજરંગ મોટર્સમાંથી સ્ટાઈલિશ વાસ્પા અને એપ્રિલિયા વસાવીને જન્માષ્ટમીને બનાવો યાદગાર

આકર્ષક ડિસ્કાઉન્ટ ઓફર અને શ્રેષ્ઠ સર્વિસ સાથે ભવિષ્યમા ઘર આંગણે જ સ્પેરપાર્ટ્સ મળી રહે તેવી વિશેષ વ્યવસ્થા

( પ્રમોશનલ આર્ટિકલ ) મોરબી : મોરબીના બજરંગ મોટર્સમાંથી સ્ટાઈલિશ વાસ્પા અને એપ્રિલિયા વસાવીને જન્માષ્ટમીને યાદગાર બનાવવાનો અનેરો અવસર આવ્યો છે. હાલ બજરંગ મોટર્સમા આકર્ષક ડિસ્કાઉન્ટ ઓફર અને શ્રેષ્ઠ સર્વિસ સાથે ભવિષ્યમા ઘર આંગણે જ સ્પેરપાર્ટ્સ મળી રહે તેવી વિશેષ વ્યવસ્થા પણ ઉપ્લબ્ધ છે.

મોરબીની મહેન્દ્રનગર ચોકડી નજીક એચડીએફસી બેન્ક પાસે આવેલ બજરંગ મોટર્સ વાસ્પા અને એપ્રિલિયાની ઓથોરાઈઝડ ડીલરશીપ ધરાવે છે. વાસ્પા સ્કૂટર અનેક વિશેસતાઓથી સજ્જ છે. જેમાં ન્યુ ફ્રન્ટ લુક, એલોય વહીલ, ન્યુ સ્ટાઈલિશ શીટ, ડિજિટલ કોનસોલ, વિસર, કર્વ હેલ્મેટ, પેરિમીટર કીટ, બ્રોડર ટાયર્સ અને ખાસ જીપીએસ કનેક્ટિવિટી સહિતના ફિચર્સનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત એપ્રિલિયા મોપેડ પણ જીપીએસ કનેક્ટિવિટી સહિતના અનેકવિધ ફીચર્સ ઘરાવે છે. વધુમાં આગામી દિવસોમાં એપ્રિલિયા સ્પોર્ટ બાઇક પણ લોન્ચ થવા જઈ રહ્યું છે. આ સ્પોર્ટ બાઇક પણ બજરંગ મોર્ટર્સમાં ઉપ્લબ્ધ બનશે. હાલ જન્માષ્ટમીનો તહેવાર આવી રહ્યો છે. ત્યારે હાલના ટ્રેન્ડ મુજબ બજરંગ મોટર્સમાંથી કલરફુલ વાસ્પા અથવા એપ્રિલિયાની ખરીદી કરીને જન્માષ્ટમીના તહેવારને યાદગાર બનાવો. વધુ વિગત માટે બજરંગ મોટર્સના હાર્દિકભાઈ પટેલ મો.નં.7016177155 અથવા કિશન પટેલ મો.નં. 8849534928 ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.