મોરબી : કેશવજીભાઇ પ્રાગજીભાઈ ઉઘરેજા(ઉ.વ.૭૦)નું અવસાન

મોરબી : કેશવજીભાઇ પ્રાગજીભાઈ ઉઘરેજા(ઉ.વ.૭૦) તા.૧૮-૮-૧૮ રવિવાર ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદગત નું બેસણું તા. ૧૯-૮-૧૮ સોમવાર સાંજે ૪ થી ૬ કલાકે, સંગમ રેસીડેન્સી – c , પટેલ પેલેસ વાળી શેરી, સ્વાગત હોલ ની સામે, કેનાલ ચોકડી, મોરબી ખાતે રાખેલ છે.