મોરબી : ઊર્મિલાબેન ધીરજલાલ પિત્રોડાનું અવસાન

મોરબી : ઊર્મિલાબેન ધીરજલાલ પિત્રોડા( ઉ.વ. 67) તે ધીરજલાલ પ્રાગજીભાઈ પિત્રોડાના પત્ની, નિલેશભાઈ, જિતેન્દ્રભાઈના માતૃશ્રી તથા અશ્વિનભાઈ, સ્વ.ડાયાભાઇ, હરીશભાઈ, ભરતભાઇના ભાભીનું તા.16ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.19ને સોમવારના રોજ 4 થી 6 રામેશ્વર મંદિર, ગુજરાત હાઉસિંગ બોર્ડ , મોરબી-2 ખાતે રાખેલ છે.