મોરબી : પુષ્પાબેન કાંતિલાલ ભોજાણીનું અવસાન

મોરબી : મૂળ જામદૂધઇ( આમરણ) હાલ મોરબી નિવાસી પુષ્પાબેન કાંતિલાલ ભોજાણી ( ઉ.વ.61) તે સ્વ. કાંતિલાલ દેવકરણભાઈ ભોજાણીના પત્ની, જયેશભાઇ(સુરત), મનીષભાઈ, ધર્મિષ્ઠાબેન, ભારતીબેનના માતૃશ્રી, સ્વ.ખોડીદાસ ડોસાલાલ કક્કડ( ટંકારા)ના સુપુત્રી તથા સ્વ. ધીરુભાઈ, વિજયભાઈ, પ્રવીણભાઈના બહેનનું તા. 16ના રોજ અવસાન થયેલ છે. સદગતનું ઉઠમણું તથા પિયરપક્ષની સાદડી તા.19ને સોમવારના રોજ સાંજે 5 કલાકે શનાળા મેઈન રોડ કોમ્યુનિટી હોલ, સરદારબાગ પાછળ , મોરબી ખાતે રાખેલ છે.