મોરબી : અરવિંદભાઈ રવજીભાઈ ભીમાણી (મુ.જોડીયા)નું અવસાન

મોરબી : અરવિંદભાઈ રવજીભાઈ ભીમાણી (મુ.જોડીયા) (ઉ.વ.61)નું તા-14/8/2019ને બુધવાર ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા-17/8/2019 ને શનિવાર ના રોજ ક્રિષ્ના હોલ, જી.આઇ.ડી.સી.,પનારા મારબલ વાળી શેરી, મોરબી-363641 ખાતે સમય : સવારે 8:00 થી 10:00 કલાકે રાખેલ છે.