વરસાદ અપડેટ : શનિવારે સવારે 8 થી 10માં પડેલા વરસાદની માહિતી

મોરબી : મોરબી જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવી રહ્યો છે. શનિવાર સવારના 8 થી 10 વાગ્યા સુધીમાં વધુ 1.5 ઇંચ થી 2 ઇંચ વરસાદ પડ્યો છે. અને હજુ પણ વરસાદ ચાલુ છે.

સવારે 8 થી 10 સુધીનો વરસાદ
મોરબી – 38 mm
ટંકારા – 41 mm
માળીયા – 17 mm
વાંકાનેર – 31 mm
હળવદ – 32 mm