મોરબીમાં 12 જેટલા ઝૂંપડવાસીઓ પાણીમાં ફસાયા : ચારેક લોકોને હોસ્પિટલ ખસેડાયા

- text


મોરબી : મોરબી બાયપાસ પાસે આવેલી મચ્છુનગરની ઝૂંપડપટ્ટીમાં બારેક જેટલા લોકો પાણીમાં ફસાયા હોવાથી બચાવ રાહત ટુકડી ઘટના સ્થળે ઘસી ગઈ હતી. સ્થળ પરથી અસરગ્રસ્તોને બચાવી લેવાયા છે. જ્યારે ચારેક જેટલા લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

 

- text