મોરબી : વૃક્ષારોપણ કરીને પરિવારે દિવંગત પુત્રીને અર્પી શ્રદ્ધાંજલિ

- text


મોરબી : મોરબીમા રહેતા પોપટ પરિવારે દિવંગત લાડકવાયી પુત્રીને વૃક્ષારોપણ કરીને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ અર્પી પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

- text

હાલ મોરબી મૂળ આમરણના બેલા ગામે રહેતા પોપટ પરિવારે તેમની લાડકવાયી દિવંગત પુત્રી સ્વ. ભૂમિ રાજેશભાઇ પોપટની પ્રથમ માસિક પુણ્ય તિથિએ બેલા ગામે 100 વૃક્ષોનું વાવેતર કરીને ખરા અર્થમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

- text