મોરબી : વિજયાગૌરી નાથાલાલ મહેતાનું અવસાન

મોરબી : મૂળ અરણી હાલ મોરબી નિવાસી વિજયાગૌરી નાથાલાલ મહેતા તે મુકુંદભાઈ, નલિનભાઈ, રાજેશભાઇ, તુષારભાઇના માતૃશ્રી તથા મનહરલાલ વી. રાવલના બહેનનું તા. 8ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણુ તા. 10ને શનિવારના રોજ જડેશ્વર મહાદેવ મંદિર, રેલવે સ્ટેશન રોડ, મોરબી ખાતે સાંજના 4 થી 6 રાખેલ છે.