મોરબી : વિશાલ વૃજલાલ ભોજાણીનું અવસાન

મોરબી : મૂળ સજજનપર હાલ મોરબી નિવાસી વિશાલ (ગોપાલ) વૃજલાલ ભોજાણી (ઉ.વ.૩૪), તે વૃજલાલ નારણદાસ ભોજાણીના પુત્ર, નિરવ, ભાવીન, જલ્પાબેન અને અલ્પાબેન દિપકકુમાર ઠકકરના ભાઈ, તેમજ ઠકકર જીતેન્દ્ર મોહનલાલ છગ(રાજકોટ વાળા)ના જમાઈ અને કિસીલના પિતાનું તા: ૬-૮-૧૯ના રોજ દુઃખદ અવસાન થયું છે. સદગતનું ઉઠમણું અને સસરાપક્ષની સાદડી તા: -૯-૮-૧૯ ને શુકવારના રોજ સાંજે ૪ થી પ સિધ્ધિ વિનાયક વાડી, સત્યમપાન વાળી શેરી, સરદાર બાગ સામે, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne