માળિયામા જુગાર રમતા સાત ઝડપાયા

માળિયા : માળિયામા જુગાર રમતા સાત શખ્સો પકડાયા છે. આ સાથે રૂ. 13 હજારની રોકડ પણ જપ્ત કરી પોલીસે પકડાયેલા શખ્સો સામે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ માળિયા પોલીસે બાપુની ડેલી પાછળ પીપળા ચોકમાં જુગાર રમતા જુસબભાઈ ડાડાભાઈ કટીયા, શેરમામદ હારુનભાઈ કટીયા, નૂરમામદભાઈ ઓસમાણભાઈ જેડા, ઇકબાલભાઈ આમદભાઈ કટીયા, હારુનભાઈ ગુલામહુસેનભાઈ ભટ્ટી, અવેશભાઈ આમદભાઈ સમાણી અને સલીમભાઈ આમદભાઈ લોધીને રૂ. 13 હજારની રોકડ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne