મોરબી : અશોકભાઈ અમરશીભાઈ ઓગણજાનું અવસાન

મોરબી : અશોકભાઈ અમરશીભાઈ ઓગણજા ઉ.વ.51 તે સ્વ.અમરશીભાઈ મોહનભાઇ ઓગણજાના પુત્ર તથા શિવલાલભાઈ ઓગણજાના ભત્રીજા અને કિરીટભાઈ ઓગણજા, ચેતનભાઈ, સુનિલભાઈ અને તુષારભાઈના ભાઈનું તા.3ના રોજ અવસાન થયું છે . સતગતનું બન્ને પક્ષનું બેસણું તા.5ના રોજ સોમવારે સવારે 8 થી 10 વાગ્યા દરમ્યાન સ્વાગત હોલ, રવાપર ચોકડી મોરબી ખાતે રાખેલ છે.