માળીયા(મી.) : એએસઆઇ અનિલભાઈ પટેલનો વિદાય સમારંભ યોજાયો

માળીયા(મી.) : માળીયા(મી.) પોલીસ સ્ટેશનમાં એએસઆઇ તરીકે ફરજ બજાવતા અનિલભાઈ જયેન્દ્રભાઈ પટેલ ગત તા. 31ના રોજ સેવા નિવૃત થતા તેમનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો.

માળીયા(મી.) તાલુકામાં પોલીસ સ્ટેશનમાં એએસઆઇ તરીકે ફરજ બજાવતા અનિલભાઈ પટેલ ગત તારીખ 31ના રોજ સેવા નિવૃત થયા હતા. આથી પોલીસ સ્ટેશનના પીએસઆઇ જે.ડી. ઝાલા અને પોલીસસ્ટેશનના અન્ય સ્ટાફ સભ્યો દ્વારા તેઓને વિદાય આપવામાં આવી હતી. આ ઉપરાંત તેઓનું નિવૃત્તિ પછીનું જીવન સુખમય વીતે, તેઓ હંમેશા સ્વસ્થ રહે એવી શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી હતી.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne