મોરબી નજીક અક્ષત રેસિડેન્સીમાં સુવિધાસભર 2 BHKના લક્ઝુરિયસ ફ્લેટનું આયોજન

ઘરનું સ્વપ્ન સાકાર કરવાનો અણમોલ અવસર : પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રૂ. 2.67 લાખની લોન મળવાપાત્ર : ટાઇટલ ક્લિયર લોનેબલ સ્કીમ ઉપ્લબ્ધ

મોરબીમાં પ્રથમ વખત રેસિડેન્સીમાં તમામ 12 ટાવરને અલગ-અલગ કોમન પ્લોટ અપાશે, કુલ 336 ફ્લેટનું નિર્માણ કરાશે

( પ્રમોશનલ આર્ટિકલ)

મોરબી : મોરબી નજીક ઘર વસાવવાનું સ્વપ્ન સાકાર કરવા માટે અણમોલ અવસર આવ્યો છે. મહેન્દ્રનગર પાસે અક્ષત રેસિડેન્સીમાં સુવિધાસભર 2 BHKના લક્ઝુરિયસ ફ્લેટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રધાનમંત્રી હેઠળ રૂ. 2.67 લાખની લોન મળવાપાત્ર છે. ઉપરાંત ટાઇટલ ક્લિયર લોનેબલ સ્કીમ પણ અહીં ઉપ્લબ્ધ છે. આ સાથે મોરબીમાં પ્રથમ વખત રેસિડેન્સીમાં તમામ 12 ટાવરને અલગ-અલગ કોમન પ્લોટ અપાશે.મોરબીના મહેન્દ્રનગર પાસે 8-એ નેશનલ હાઇવે પર સનોરા સીરામીક પાછળ 2 BHKના 336 લક્ઝુરિયસ ફ્લેટ સાથે અક્ષત રેસિડેન્સીનું અદભુત આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આકર્ષક પ્રવેશદ્વાર, મંદિર, સિનિયર સિટીઝન સીટીંગ, પાર્ટી લોનઝ, ગાર્ડન, ચિલ્ડ્રન પ્લે એરિયા, પહોળા રસ્તા અને સ્ટ્રીટ લાઈટ, ફોર વહીલર પાર્કિંગ,ટુ વહીલર પાર્કિંગ, ઓટોમેટિક લિફ્ટ, સિક્યુરિટી અને સીસીટીવી કેમેરા સહિતની સુવિધાઓ છે.

આ ઉપરાંત અહીં ફ્લોરીંગમા 24″×24″ની પ્રીમિયમ ક્વોલિટી વિટ્રીફાઇડ ટાઇલ્સ તેમજ દીવાલમાં 3″ની સાઈડ કટીંગ, ઇલેક્ટ્રીકમા સ્ટાન્ડર્ડ કંપનીની સ્વીચ તથા વાયર અને કનસીલ્ડ ઇલેક્ટ્રિક વાયરિંગ, ડોર અને વિન્ડોમાં મેઈન તથા રૂમમાં પ્લાયવુડના ડોર, બાથરૂમમા એલ્યુમિનિયમના ડોર, વિન્ડો એલ્યુમિનિયમ સેક્શન, ટોયલેટમા સ્ટાન્ડર્ડ કંપનીનું સેનેટરી ફિટિંગ, ડિઝાઈનર કોન્સેપટ વોલ ટાઇલ્સ, કિચનમાં ગ્રેનાઇડનું સેન્ડવીચ પ્લેટફોર્મ, સ્ટેનલેશ સ્ટીલ સિંક, ગ્લેઝ ટાઇલ્સ સ્લેબ સુધી, એકવાગાર્ડ પોઇન્ટ, કલરમાં અંદરની દીવાલોમાં બિરલા પુટ્ટી અને બહારની દીવાલોમાં એક્રેલીક પેઇન્ટ સહિતની સુવિધાઓ આપવામાં આવશે.

વધુમાં રેસિડેન્સીની બીજી પણ ઘણી વિશેષતાઓ છે. જેમાં સંપૂર્ણ હવા ઉજાશ, ભૂકંપ પ્રતિરોધક આર.સી.સી. ફ્રેમ સ્ટ્રકચર, સંપૂર્ણ પાણીની સુવિધા, અન્ડર ગ્રાઉન્ડ તથા ઓવરહેડ વોટર ટેન્ક અને ટાઇટલ ક્લિયર લોનેબલ સ્કીમનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આ ફ્લેટમાં રૂ. 2.67 લાખ સુધીની સબસીડી મળવાપાત્ર છે. વધુમાં વિશેષતા જોઈએ તો આજ સુધી મોરબીમાં રેસિડેન્સીમાં એક જ કોમન પ્લોટ આપવામાં આવતો હતો. પરંતુ અહીં 12 ટાવર છે. જે તમામને એક-એક કોમન પ્લોટ આપવામાં આવનાર છે.

વધુ વિગત મઅથવા બુકીંગ માટે તપન બિલ્ડર્સ એન્ડ ડેવલોપર્સ મો.નં. 9104719338, વિશાલભાઈ ફુલતરિયા મો.નં. 9978000800, વિકિભાઈ ફુલતરીયા મો.નં. 9909700016, દિલીપભાઈ કગથરા મો.નં. 9979133300, રજનીભાઇ કગથરા મો.નં. 9825120005નો સંપર્ક કરવા એક યાદીમા જણાવાયું છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne