વાંકાનેર તાલુકાના ઢુવાવા ગામેથી અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળ્યો

- text


વાંકાનેર તાલુકાના ઢુવાવા ગામના સબ સ્ટેશનની સામે સરકારી ખરાબામાં એક અજાણ્યા પુરૂષનો મૃતદેહ પળ્યો હોવાની વાત જાહેર થતા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયેલ છે અને આ મૃતદેહ કોનો છે? શું ઘટનાથી તેમનું મૃત્યુ થયું છે તે અંગે સરકારી દવાખાને પીએમ અર્થે લઈ જવાની કાર્યવાહી ચાલુ છે.
હાલ એવી માહિતી બહાર આવી રહી છે કે આ મૃતદેહ પર ધૂળનો ઢગલો પડેલો હોય કોઈએ હત્યા કરી લાશ પર ધૂળ નાંખી હોવાની આશંકાઓ રહેલ છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text