મોરબી : હેમીબેન ત્રિભોવનભાઈ પીઠડીયાનું અવસાન

મોરબી : મ.ક.સ.સુ જ્ઞાતિના હેમીબેન ત્રિભોવનભાઈ પીઠડીયા ( ઉ વષઁ-૮૫) તે સ્વ ત્રિભોવનભાઈ જેરામભાઈ પીઠડીયા ના ધમ઼ઁપત્નિ તથા રમેશભાઈ (સાગર ટેઈલર), પંકજભાઇ મિસ્ત્રી તથા હિતેશભાઈ ( સાગર ટેઈલર) ના માતુશ્રી તેમજ ડેનિસભાઈ અને આદિત્ય ના દાદીમા નુ તા :- ૨૦-૭-૨૦૧૯ ને શનીવાર ના રોજ દુખદ અવસાન થયેલ છે ..

સદગતનું ઉઠમણું : – તા..૨૧-૭-૨૦૧૯ ને રવિવારના રોજ સાંજે ૫-૦૦ થી ૫-૩૦ કલાકે દરજી જ્ઞાતિ ની વાડી, લખધીર વાસ, મોરબી ખાતે રાખવામાં આવેલ છે…

પિયર પક્ષ ની સાદડી :- સ્વ ટપુભાઈ જેરામભાઈ રાઠોડ ના પુત્રી તેમજ નૉતમભાઈ, સ્વ ભગવાનજીભાઈ તથા અમુભાઈ ( રાજકોટ) ના બહેન સદગત હેમીબેન ની પિયર પક્ષ ની સાદડી પણ ઉપર મુજબ ના સમયે ઉઠમણાં ની સાથે જ રાખવામાં આવેલ છે..