મોરબીમાં લીંકીંગ ફૂટવેર ઈન્ડસ્ટ્રીઝ દ્વારા ફેકટરીના ભાવે રિટેઇલ સેલ

- text


રૂ.200ના 1 જોડી અને રૂ. 500મા 3 જોડી : વ્યાજબી ભાવે શ્રેષ્ઠ ક્વોલિટીવાળા ચપ્પલ, સ્લીપર અને સેન્ડલ અનેકવિધ ડિઝાઇનમાં ઉપ્લબ્ધ

(પ્રમોશનલ આર્ટિકલ)

મોરબી : મોરબીમાં લીંકીંગ ફૂટવેર ઈન્ડસ્ટ્રીઝ દ્વારા ફેકટરીના ભાવે રિટેઇલ સેલ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં રૂ. 200ના 1 જોડી અને રૂ. 500મા 3 જોડી ચપ્પલ, સ્લીપર અને સેન્ડલનું વેચાણ થઈ રહ્યું છે.

મોરબીમાં ચાચાપર ગામ નજીક ખાનપર રોડ પર થોરાળા પાટિયા પાસે ફૂટવેર પ્રોડક્ટનું મેન્યુફેક્ચરિંગ કરતા લીંકીંગ ફૂટવેર ઈન્ડસ્ટ્રીઝ દ્વારા આઉટલેટ શરૂ કરવામાં આવ્યો છે. આ આઉટલેટ અત્યારે શક્ત શનાળામાં મોરબી- રાજકોટ રોડ ઉપર પરફેક્ટ મારુતિ શો રૂમની સામે માધવ હોટેલની બાજુમાં કાર્યરત છે.

- text

લિમિટેડ સમય માટે શરૂ કરાયેલા આ સેલમાં અનેકવિધ ડિઝાઇનમા ચપ્પલ, સેન્ડલ અને સ્લીપર ઉપ્લબ્ધ છે. જેમાં રૂ. 200ની 1 જોડી તેમજ રૂ. 500ની 3 જોડી આપવામાં આવી રહી છે. સેલમાં શ્રેષ્ઠ ક્વોલિટી વાળા ઇન્ડિયન બેસ્ટ પીયુ ચપ્પલ ફેક્ટરીભાવે આપવામાં આવી રહ્યા છે.

આ સેલમાં રૂ. 250 થી લઈને રૂ. 400 સુધીના ચપ્પલ, સેન્ડલ અને સ્લીપરનું ખૂબ વ્યાજબી ભાવે વેચાણ થઈ રહ્યું છે. આ સેલ થોડા સમય માટે જ કાર્યરત છે. તો આ સેલનો લાભ લેવાનું ચૂકશો નહિ. વધુ વિગત માટે પ્રીતેશભાઈ અંબાણી મો.નં.9909191261અથવા કિશનભાઈ અઘારા મો.નં. 8320565262નો સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text