મોરબી નજીક સિમોલા સિરામિક દ્વારા વૃક્ષારોપણ

- text


મોરબી : મોરબી નજીક સિમોલા સીરામીક દ્વારા વૃક્ષારોપણ હાથ ધરાયુ હતું. જેમાં 1250 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.

મોરબી નજીક નીચી માંડલ ગામ પાસે આવેલ સિમોલા વિટ્રીફાઇડ ટાઇલ્સ દ્વારા વૃક્ષારોપણ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. જેમાં ફેકટરીના સ્ટાફે સાથે મળીને 1250 વૃક્ષોનું વાવેતર કર્યું હતું. સાથો સાથ આ વૃક્ષ ઉછેરવાનો સંકલ્પ પણ લીધો હતો.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text