મોરબી : નરભેરામભાઈ ચતુરભાઈ બરાસરાનું અવસાન, સોમવારે બેસણું

મોરબી : મૂળ જોધપર ( નદી) નિવાસી નરભેરામભાઈ ચતુરભાઈ બરાસરા તે નિલેશભાઈ, સંજયભાઈ, અશોકભાઈના પિતા તથા હિરેનભાઈ, જયભાઈ, કિર્તનભાઈ, ભવિનભાઈના દાદાનું તા.19ને શુક્રવારે અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. 22ને સોમવારે સવારે 8:30થી 10:30 તેમના નિવાસ સ્થાને જોધપર (નદી) તા. મોરબી ખાતે રાખેલ છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne