મોરબીના માધાપરમા મેઘરાજાને રીઝવવા 12 કલાકની ધૂન

- text


મોરબી : મોરબીમાં મેઘરાજાને રીઝવવા માટે ઠેર ઠેર ધૂન, ભજનના કાર્યક્રમો તેમજ પ્રાર્થનાઓ કરવામાં આવી રહી છે. ત્યારે માધાપરમા પણ આજે સાંજથી 12 કલાકની રામધુનનો પ્રારંભ થયો છે.

- text

મોરબીના માધાપરમા શેરી નંબર 26, 27, 28 અને 29ના રહેવાસીઓ દ્વારા મેઘરાજાને રીઝવવા ધુનનું આયોજન કરવામાં આવ્યું છે. આ ધૂન આજે સાંજના પાંચ વાગ્યાથી શરૂ કરવામાં આવી છે. જે 12 કલાક બાદ આવતીકાલે રવિવારે સવારે પાંચ વાગ્યે પૂર્ણ કરવામા આવશે. આ ધૂનમાં જોડાવા ભાવિકોને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text