વાંકાનેર : અગાભી પીપળીયા ગામની મહિલાનું ઝેરી દવા પી લેતા મોત

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના આગાભી પીપળીયા ગામની મહિલાએ ઝેરી દવા પી લેતા તેણીનું મોત નીપજ્યું હતું.આ બનાવની વાંકાનેર પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના અગાભી પીપળીયા ગામે રહેતી ચંપાબેન મનજીભાઈ જખાણીયા ઉ.વ.38 નામની મહિલાએ ગઈકાલે પોતાના ઘરે કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેણીનું મોત નીપજ્યું હતું.વાંકાનેર પોલીસે આ બનાવની નોંધ કરીને મૃતક મહિલાએ ક્યાં કારણોસર આપઘાત કર્યો તે જાણવા આગળની તપાસ હાથ ધરી છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text