હળવદના ઘનશ્યામગઢ ગામે જુગાર રમતા છ પકડાયા

હળવદ : હળવદ તાલુકાના ઘનશ્યામગઢ ગામે ચાલતા જુગારધામ ઉપર પોલીસે દરોડો પાડીને છ શખ્સોને રૂ. 25650ની રોકડ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

હળવદ તાલુકાના ધનશ્યામપુર ગામે અજીતભાઈ રઘુભાઈ ચૌહાણની વાડીમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે હળવદ પોલીસે દરોડો પાડી જુગાર રમતા અજીતભાઈ રાધુભાઇ ચૌહાણ, ગલાભાઈ મંગાભાઈ ચૌહાણ, વનરાજભાઈ ભરતભાઈ ચાવડા, અંબારામભાઈ ગોરધનભાઈ સોનગ્રા, દયારામભાઈ લખમણભાઈ સોનગ્રા અને દીલુભાઈ રતુભાઈ રાઠોડને રોકડ રકમ રૂ.૨૫૬૫૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne