મોરબી : ભાટિયા જ્યોતિબેન ભાણજીભાઇ રાયગગલાનું અવસાન

- text


મોરબી : નવાગામના ભાટિયા જ્યોતિબેન ભાણજીભાઇ રાયગગલા(ઉ.વ. 69), તે સ્વ. ભાણજીભાઇ લક્ષ્મીદાસ રાયગગલાના પત્ની, મનીષભાઈ, મયુરભાઈ અને સોનલબેન ઉદેશી(રાજકોટ)ના માતા, પ્રતાપભાઈના ભાભી, કાલાવાડનિવાસી સ્વ. માધવજીભાઈ પરસોત્તમદાસ ઉદેશીના દીકરી તથા વસંતભાઈ, રમણભાઈ, ગોવિંદભાઇ અને બકુલભાઈના બહેનનું તારીખ 15ને સોમવારે અવસાન થયું છે. સદ્દગતનું ઉઠમણું તારીખ 18ને ગુરુવારે સાંજે 5:00 કલાકે મોરબી નવાગામ ભાટિયા વાડી, ઝવેરી શેરી, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text