વિદેશ ફરવા જવું છે? તો વડુસ હોલીડે પ્રા.લિ. ના ખાસ પેકેજનો લ્હાવો અવશ્ય લ્યો

- text


હરવા ફરવાના શોખીન એવા મોરબીવાસીઓ માટે ફેમિલી ટુર, ગ્રૂપ ટુર, બીઝનેસ ટૂર(સિરામિક સ્પેશિયલ) અને સ્પેશિયલ હનીમૂન ટૂરના વ્યાજબી ભાવે શ્રેષ્ઠ સર્વિસ સાથેના પેકેજ ઉપલબ્ધ

( પ્રમોશનલ આર્ટિકલ)

મોરબી : હાલના તણાવભર્યા માહોલમાં સૌ કોઈ પરિવાર સાથે કે ફ્રેન્ડ સર્કલ સાથે બહાર ફરવા જતા હોય છે. ત્યારે આપને જો વિદેશ પ્રવાસે જવું હોય તો વડુસ હોલીડે પ્રા.લિ. ના ખાસ પેકેજ તમારી પ્રવાસને ચાર ચાંદ લગાવી દેશે. અહીં ફેમિલી ટુર, ગ્રૂપ ટુર, બીઝનેસ ટૂર(સિરામિક સ્પેશિયલ) અને સ્પેશિયલ હનીમૂન ટૂરના વ્યાજબી ભાવે શ્રેષ્ઠ સર્વિસ સાથેના પેકેજ ઉપલબ્ધ છે. સીરામીક સિટી તરીકે ઓળખાતું મોરબી વાયુવેગે વિકાસ કરી રહ્યું છે. જેની પાછળ અહીંના લોકોની મહેનત કારણભૂત છે. વ્યવસાયિકો પોતાનો મોટાભાગનો સમય પોતાના વ્યવસાયને આપતા હોય છે. ત્યારે તણાવભર્યા વાતાવરણ વચ્ચે પરિવારને, મિત્રને કે પોતાની જાતને સમય આપવો ખૂબ જરૂરી છે. તેમાં પણ બ્રેક લેવા માટે વિદેશ ટુર શ્રેષ્ઠ વિકલ્પ છે. એમાં પણ આપણા શહેરમાં ટુરિઝમ ક્ષેત્રે ખ્યાતનામ વડુસ હોલીડે પ્રાઇવેટ લિમિટેડની બ્રાન્ચ આવેલી છે. જે તમારા વિદેશ પ્રવાસને યાદગાર બનાવી દેશે.

- text

વડુસ હોલીડે પ્રા.લિ. 23, એફ , સિટી પોઇન્ટ કોમ્પ્લેક્ષ, હળવદ ચોકડી, મહેન્દ્રનગર, મોરબી-2 ખાતે આવેલી છે. અહીં ખાસ આકર્ષક ઓફર્સ છે. જેમાં ફેમિલી ટુર, ગ્રૂપ ટુર, બીઝનેસ ટૂર(સિરામિક સ્પેશિયલ) અને સ્પેશિયલ હનીમૂન ટૂરના વ્યાજબી ભાવે અનેકવિધ પેકેજ ઉપલબ્ધ છે. શ્રેષ્ઠ સર્વિસના કારણે આજે વડુસ હોલીડે પ્રા.લી. મોરબીની નંબર વન ટુરિઝમ કંપની બની છે.

અહીંથી દુબઇ, શ્રીલંકા, સિંગાપોર, મલેશિયા, બાલી, માલદીવસ, યુરોપ, ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા, મોરેશિયસના પેકેજ વ્યાજબી દરે અને શ્રેષ્ઠ સર્વિસ સાથે મળી રહેશે. આ ઉપરાંત અહીં ડોમેસ્ટિકમા હિમાચલ, નૈનિતાલ, કેરેલા તેમજ ગોવા સહિતના પેકેજ પણ ઉપ્લબ્ધ છે. વધુ વિગત માટે અમિતભાઇ વડગાસિયા મો.નં. 7990252548 અથવા જીગ્નેશ મારવાણીયા મો.નં. 9265972626 ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text