વાંકાનેર : ગાંજાના આરોપીની જામીન અરજી મંજુર કરાઈ

- text


વાંકાનેર : વાંકાનેરના રિઝવાન અયુબભાઇ પાસેથી ગાંજો મળી આવતા તેની ઉપર એનડીપીએસ એક્ટ, સેક્શન 20(a) અન્વયે ફરિયાદ દાખલ કરીને ધરપકડ કરવામાં આવી હતી. જેની સામે આરોપી દ્વારા કરાયેલી જામીન અરજી મંજુર થઇ છે.

વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ગાંજાના આરોપી રિઝવાન અયુબભાઇ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ અન્વયે ગાંજો મળી આવતા ફરિયાદ દાખલ કરીને ધરપકડ કરવામાં આવી હતી. આથી આરોપીએ એમના વકીલ શબાના એમ ખોખર મારફતે મોરબી પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં જામીનની અરજી કરી હતી. જેમાં વકીલ શબાના ખોખરે પોતાની ધારદાર દલીલો અને હાઈ કોર્ટ તથા સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ રજુ કર્યા હતા. આથી પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ જજ દવારા આરોપીને જામીન પર છોડવાનો હુકમ કરવામાં આવ્યો હતો.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text