મોરબી : વૈભવ ગુણવંતભાઈ રાજપરાનું અવસાન

- text


મોરબી : મોરબીનિવાસી વૈભવ ગુણવંતભાઈ રાજપરા(ઉ.વ.25), તે ગુણવંતભાઈ રાજપરાના દીકરા તથા હર્ષદભાઈ, વિનોદભાઈ અને રસિકભાઈના ભત્રીજાનું ગઈકાલ તારીખ 10ને બુધવારે દુઃખદ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 12ને શુક્રવારે સવારે 8 થી 10, પ્રસંગ હોલ, GIDC રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. લૌકિક વ્યવહાર બંધ છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text