મોરબી : લાઈટેક ફેબ્રિક્સ દ્વારા 251 વૃક્ષોનું આરોપણ

મોરબી : મોરબી-નવલખી હાઇવે પર બરવાળા ગામ પાસે નવી કંપનીના બાંધકામ સાથે લાઈટેક ફેબ્રિક્સ દ્વારા 251 વૃક્ષો વાવવામાં આવ્યા છે.

લાઈટેક ફેબ્રિક્સ દ્વારા 251 વૃક્ષોનું વાવેતર કરવામાં તથા નવી કામનીના બાંધકામ સાથે 250 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. કંપનીના ભાગીદારો કૌશિક બાવરવા, હસુ કોરડીયા, મનસુખ સોરીયા તથા વિરલ મિસ્ત્રીએ વૃક્ષો વાવ્યા હતા. આ ઉપરાંત કંપનીનું બાંધકામ પૂર્ણ થયે વધુ 250 એટલે કે 501 વૃક્ષો વાવવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne