મોરબી નજીક શ્રી હરિ રેસીડેન્સીમા કુદરતી સૌંદર્ય વચ્ચે 200 સુંદર ટેનામેન્ટનું આયોજન

- text


પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રૂ. 2.67 લાખની સબસીડી મળવાપાત્ર : બુકિંગ પ્રક્રિયા શરૂ

(પ્રમોશનલ આર્ટિકલ)

મોરબી : મોરબી નજીક શ્રી હરિ રેસીડેન્સીમા કુદરતી સૌંદર્ય વચ્ચે 200 સુંદર ટેનામેન્ટનું અદ્વિતીય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હાલ બુકીંગ પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. આ ટેનામેન્ટમા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 2.67 લાખની સબસીડી પણ મળવાપાત્ર છે.મોરબી નજીક ટીંબડી પાટિયા પાસે આનંદ કાંટા પાછળ શ્રી હરિ રેસીડેન્સી દ્વારા અદભૂત ટેનામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં હાલ 200 ટેનામેન્ટનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. ઉપરાંત અહીં સિંગલીયા તથા દોઢિયા મકાન પણ ઉપ્લબ્ધ છે. કુદરતી સૌંદર્ય વચ્ચે ઘરનું ઘર વસાવવા ઇચ્છતા લોકો માટે શ્રી હરિ રેસીડેન્સી શ્રેષ્ઠ તક પ્રદાન કરી રહ્યું છે.

- text

શ્રી હરિ રેસીડેન્સી અનેકવિધ સુવિધાઓ ધરાવે છે. નકશા મુજબ તથા એન્જીનીયરની દેખરેખ હેઠળ બાંધકામ, ભુકંપ અવરોધક આર.સી.સી. ફ્રેમ સ્ટ્રકચર, 24×24 ડબલ ચાર્જ વિટ્રીફાઇડ તથા 12×18 વોલ ટાઇલ્સ, કિચનમાં ગ્રીન પથ્થર, ભૂગર્ભ ગટર તથા આર.સી.સી. રોડ, મીઠા પાણીની પાઇપલાઇન, લાઈટ કનેક્શનની વ્યવસ્થા, પ્રદુષણમુક્ત વાતાવરણની વ્યવસ્થા, સંપૂર્ણ હવા ઉજાસ વાળા મકાન, ટાઈટલ ક્લિયર લોનેબલ સ્કીમ સહિતની સુવિધાઓ છે.

શહેરથી માત્ર થોડા અંતરે કુદરતી સૌંદર્ય વચ્ચે પ્રદુષણ રહિત વાતાવરણ ધરાવતા શ્રી હરિ રેસીડેન્સીમા ઘર વસવાનો આ અવસર લેવા જેવો છે. હાલ બુકીંગ પ્રક્રિયા ચાલુ જ છે. બુકીંગ માટે કિરીટભાઈ અંદરપા (ટંકારાવાળા)મો.નં. 9825083953 અથવા 9824442953 ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text