મોરબી : અમૃતલાલ હરિદાસ કુબાવતનું અવસાન

- text


મોરબી : મોરબીનિવાસી ખાખીની જગ્યા પરિવારના અમૃતલાલ હરિદાસ કુબાવત(ઉ.વ.84), તે વનિતાબેનના પિતા, સંદીપ તથા જયેશના મામા, સુરેશભાઈના કાકા, અને કિરીટભાઈ તથા ઉદયભાઈના દાદાનું તારીખ 8ને સોમવારે દુઃખદ અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તારીખ 12ને શુક્રવારે સાંજે 4 થી 6 ખાખીની જગ્યા, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text