સાંસદ મોહનભાઈ કુંડારિયાના ભાઈનું અવસાન : ગુરુવારે બેસણું

મોરબી : મૂળ નીચી માંડલ અને હાલ મોરબી નિવાસી કરમશીભાઈ કલ્યાણજીભાઈ કુંડારિયા ઉ.વ.70 તે સાંસદ મોહનભાઇભાઈ કુંડારિયા, હરજીવનભાઈ, ચુનિભાઈ, વાલજીભાઈના ભાઈ અને વિનુભાઈ તથા પરેશભાઈના પિતાનું તા.6ના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા.11ને ગુરુવારે સવારે 8થી10 વાગ્યા દરમ્યાન સ્વાગત હોલ, રવાપર કેનાલ ચોકડી, મોરબી ખાતે અને સાંજે 5થી7 વાગ્યા દરમ્યાન ચામુંડા માતાજીનું મંદિર, નીચી માંડલ ગામ મોરબી ખાતે રાખેલ છે.