મોરબી : જનકભાઈ રાજા (પત્રકાર)ના પિતાનું અવસાન : સોમવારે ઉઠમણું

મોરબી : શાંતીલાલ લાલજીભાઈ રાજા (ઉ.વ.71) તે સ્વ. રસીકભાઇ લાલજીભાઈ રાજાના નાનાભાઈ અને સવજીભાઈ લાલજીભાઈ રાજાના મોટાભાઈ અને જનકભાઈ રાજા (પત્રકાર)ના પિતાનું તા.5ના રોજ અવસાન થયું છે. સદગતનું ઉઠમણું તા.8 ને સોમવાર નારોજ સાંજે 5 કલાકે જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યાપુરી મેઈન રોડ, મોરબી ખાતે રાખેલ છે.