મોરબી : પત્રકાર જનક રાજાના પિતાનું અવસાન, રાત્રે 9 કલાકે સ્મશાનયાત્રા

મોરબી : શાંતિલાલ લાલજીભાઈ રાજા તે જનક રાજા ( પત્રકાર)ના પિતાનું તા. 5ને શુક્રવારના રોજ થયેલ છે. સદગતની સ્મશાનયાત્રા રાત્રે ૯ કલાકે તેમના નિવાસસ્થાન સવજીભાઈ લાલજીભાઈ રાજા, ઉમિયા સર્કલ પાસે, શંકરના મંદિર પાસે ,શનાળા રોડ, મોરબીથી નીકળશે.