મોરબી : મિલેનિયમ ટાઇલ્સ દ્વારા 200થી વધુ વૃક્ષોનું વાવેતર

- text


મોરબી : મોરબીના સીરામીક ઉદ્યોગો દ્વારા ચલાવવામાં આવી રહેલા વૃક્ષારોપણ અભિયાનમાં ગઈકાલે વધુ એક નામ જોડાયું હતું. મોરબીની કંપની મિલેનિયમ ટાઇલ્સ દ્વારા ગઈકાલે 200થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.

- text

સીરામીક નગરી કહેવાતી મોરબીમાં સીરામીક ઉદ્યોગોને કારણે હંમેશા પ્રદુષણ ફેલાવાનો ભય રહે છે. આથી સિરામિકના ઉદ્યોગકારો દ્વારા છેલ્લા થોડા સમયથી વૃક્ષારોપણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત દરરોજ અલગ અલગ સીરામીક અને ટાઇલ્સ ઉદ્યોગો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવે છે. આ અભિયાનમાં ગઈકાલે મિલેનિયમ ટાઇલ્સનું નામ પણ જોડાયું હતું. મિલેનિયમ ટાઇલ્સ દ્વારા ગઈકાલે 200 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું તથા આ વૃક્ષોની જાળવણી કરવા માટે સંકલ્પ પણ લેવામાં આવ્યો હતો.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

 

- text