મોરબી : રોયલ બહુજન ગ્રુપ દ્વારા 50 જેટલા વૃક્ષોનું વાવેતર

- text


મોરબી : મોરબીના રોયલ બહુજન ગ્રુપે રફાળેશ્વરમાં આવેલા અનુસૂચિત જાતિના લોકોના સ્મશાનમાં વૃક્ષારોપણ કર્યું હતું. ગ્રુપ દ્વારા 50 જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા હતા. આ વૃક્ષારોપણ ગ્રુપના આગેવાનો, વિવિધ સમાજના આગેવાનો અને સ્થાનિક લોકોના સહયોગથી કરવામાં આવ્યું હતું.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

 

 

- text