મોરબી : લાયન્સ કલબ દ્વારા બિસ્કીટ અને ફ્રુટ વિતરણ

- text


મોરબી : મોરબીનાં મધર ટેરેસા હોમમાં ગઈકાલ તારીખ 3ને બુધવારે સાંજે 5 વાગ્યે કલબના સ્થાપનદિન નિમિતે બિસ્કીટ અને ફ્રુટનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.

- text

મોરબીના મધર ટેરેસા હોમમાં ઇન્ડિયન લાયન્સ કલબના સભ્યો દ્વારા બિસ્કીટ અને ફ્રુટનું વિતરણ કરાયું હતું. આ વિતરણ કાર્યક્રમ રિદ્ધિબેન ભાવેશભાઈ દોશી તરફથી કરવામાં આવ્યુ હતુ, જેમાં પ્રમુખ ભાવેશભાઈ દોશી, સેક્રેટરી હર્ષદભાઈ ગામી, જોઈન્ટ સેક્રેટરી દિલીપભાઈ રવેસિયા, પ્રોજેક્ટ ચેરમેન નરેશભાઈ કડેચા, સભ્યો જયદીપસિંહ રાઠોડ, ભાવીપ્રસાદ રાવલ, હંસાબેન ઠાકર, ચંદ્રિકાબેન પલાણ, જીતેનભાઈ દોશી, હસુભાઈ રાવલ, ધીરુભાઈ સુરેલિયા, કે.સી. મહેતા, જીતેન્દ્રભાઈ વિઠલાપરા, અશોકભાઈ જોશી, હિતેશભાઈ રવેસિયા, વિમલભાઈ કચોરીયા, પીન્ટુભાઈ વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં અને બાળકો સાથે દોઢ કલાક જેટલો સમય ગાળ્યો હતો. આ તકે સંસ્થાના પ્રમુખનો સમગ્ર પરિવાર પણ હાજર રહ્યો હતો.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

 

- text