મોરબી : બરવાળામાં યુવાનો અને વડીલો દ્વારા વૃક્ષારોપણ

- text


મોરબી : મોરબીનાં બરવાળા ખાતે યુવાનો અને વડીલોની ટીમ દ્વારા શાસ્ત્રીસ્વામી અને પૂરણી સ્વામીનાં હસ્તે 100 થી પણ વધું વૃક્ષો વાવવામાં આવ્યાં હતાં. આ વૃક્ષોનું જતન અને બધાં સાથે મળીને વૃક્ષો ઉછેરશે એવો સંકલ્પ પણ કરવામાં આવ્યો હતો.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

 

- text