મોરબી : કુસુમબેન બીપીનચંદ્ર પંડિતનું અવસાન

મોરબી : કુસુમબેન બીપીનચંદ્ર પંડિત તે સ્વ.બીપીનચંદ્ર એન.પંડિતના ધર્મપત્ની તથા અજયભાઈ, રાકેશભાઈના માતા અને સ્વ.દિનેશચંદ્ર, રજનીકાંતના ભાભીનું અવસાન થયું છે.સદગતનું બેસણું તા.27ને ગુરુવારે સવારે 9 થી 10-30 વાગ્યા દરમ્યાન ઔદીચ્ય બ્રાહ્મણની વાડી, વાંકાનેર દરવાજા પાસે મોરબી ખાતે રાખેલ છે.