વાંકાનેરમાં પરણીતા લાપતા

વાંકાનેર : વાંકાનેરના વીસીપરામાં રહેતી પરણીતા ગુમ થઈ ગઈ હોવાનો બનાવ વાંકાનેર સીટી પોલીસ દફતરે નોંધાયો છે.આ બનાવની વાંકાનેર સીટી પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર ગીતાબેન અશોકભાઈ સીતાપરા ઉ.વ.23 નામની પરણીતાં ગઈકાલે તા.25ના રોજ ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગઈ હતી અને સમયસર પરત ન ફરતા તેના પતિ અશોકભાઈ બટુકભાઈ સીતાપ્રરાએ તેની પત્ની ગુમસુદા વાંકાનેર સીટી પોલીસમાં નોધાવી છે.જેના આધારે વાંકાનેર પોલીસે ગુમ થનાર પરણીતાની શોધખોળ હાથ ધરી છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne