મોરબીના વીઆન્સ ઇલેક્ટ્રોનિકસમાં સ્ટોક કલીયરન્સનો ધમાકેદાર સેલ : 50 ટકા સુધીનું આકર્ષક ડિસ્કાઉન્ટ

- text


આવતીકાલે બુધવારથી સેલનો શુભારંભ : ડિસ્પ્લે પીસ, બોક્સ ડેમેજ તેમજ જુના મોડેલ ગ્રાહકોને વોરન્ટી સાથે મળશે

મોરબી : મોરબીના વીઆન્સ ઇલેક્ટ્રોનિકસમાં આવતીકાલે બુધવારથી સ્ટોક કલીયરન્સનો ધમાકેદાર સેલ શરૂ થવા જઈ રહ્યો છે. જેમાં ગ્રાહકોને ડિસ્પ્લે પીસ, બોક્સ ડેમેજ અને જુના મોડેલ ઉપર 50 ટકા સુધીની છૂટ મળશે. આ સાથે દરેક પ્રોડક્ટ ઉપર વોરન્ટી પણ ગ્રાહકને મળશે.

મોરબીમાં રવાપર રોડ ઉપર વી માર્ટની બાજુમાં આવેલા વીઆન્સ ઇલેક્ટ્રોનિકસમાં દર વર્ષે સ્ટોક કલીયરન્સનો સેલ યોજવામાં આવે છે. જે મુજબ આ વર્ષે પણ આવતીકાલે તા. 26ને બુધવારે સવારે 11 વાગ્યાથી સ્ટોક કલીયરન્સનો ધમાકેદાર સેલ શરૂ થવા જઈ રહ્યો છે. આ સેલમાં ગ્રાહકોને જુના મોડેલ, બોક્સ ડેમેજ, નાના મોટા ઘોબા, ડિસ્પ્લે યુનિટ 50 ટકા સુધીના ડિસ્કાઉન્ટમા ફૂલ વોરન્ટી સાથે મળશે.

આ સ્ટોક કલીયરન્સ સેલમાં એલઇડી ટીવી, હોમ થીયેટર, એર કંડીશનર, રેફ્રિજરેટર, વોશિંગ મશીન અને માઇક્રોવેવ ઓવન ઉપ્લબ્ધ છે. ખાસ કરીને એલસીડી ટીવીની વિશાળ રેન્જ ગ્રાહકોને અહીંથી મળી રહેશે. ઉપરાંત ગ્રાહકોને પ્રોડક્ટ ઉપર બજાજનું ફાયનાન્સ પણ મળી શકશે.

- text

ઉલ્લેખનિય છે કે વીઆન્સ ઇલેક્ટ્રોનિકસમાં દરેક તહેવારો ઉપર અવનવી આકર્ષક ઓફર્સ આવતી હોય છે. સાથો સાથ દર વર્ષે સ્ટોક કલીયરન્સનો મહાસેલ પણ યોજવામાં આવે છે. જેનો મોટી સંખ્યામાં ગ્રાહકો લાભ લે છે. આવતીકાલથી જે મહાસેલ શરૂ થવાનો છે. તેમાં વહેલા તે પહેલાના ધોરણે લાભ મેળવી શકશે. આ અંગેની વધુ વિગત માટે સન્નીભાઈ ગઢીયા મો.નં. 9099946030 ઉપર સંપર્ક કરવા યાદીમા જણાવાયું છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text