મોરબીના મણીભાઈ જીવણભાઈ બદ્રકિયાનું અવસાન

- text


મોરબી : મોરબીનિવાસી(મૂળ બરવાળા) મણીભાઈ જીવણભાઈ બદ્રકિયા(ઉ.વ.68), તે નરોત્તમભાઇ, હસુભાઈ, મંગળાબેન હરિલાલ ખારેચા, ઉષાબેન રસિકલાલ પંચાસરા, સરોજબેન અશ્વિનભાઈ બકરાણીયાના મોટાભાઈ, રવિભાઈ અને તેજસભાઈ(રવિ મેટલ વર્કસવાળા)ના પિતા, દેવકરણભાઈ હરિલાલ તલસાણીયાના જમાઈ તથા કાંતિભાઈ અને જયંતભાઈના બનેવીનું ગઈકાલ તારીખ 24ને સોમવારના રોજ દુઃખદ અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તથા પિયરપક્ષનું બેસણું તારીખ 27ને ગુરુવારે સાંજે 4 થી 6 સિદ્ધિ વિનાયક વાડી, સત્યમ પાનવાળી શેરી, શનાળા રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text