મોરબીમા એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી ચોરાયેલું બાઇક ચોટીલાથી મળ્યું

મોરબી : મોરબીના સિલ્વર હાઇટ્સ એપાર્ટમેન્ટમાંથી ચોરાયેલું સ્પ્લેન્ડર બાઇક ચોટીલાથી મળી આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના રવાપર કેનાલ રોડ પર લેક્સસ બંગલો સામે આવેલ સિલ્વર હાઇટ્સના પાર્કિંગમાંથી હીરો સ્પ્લેન્ડર પ્લસ બાઈક નં. જીજે 36 જે 7179 ની ઉઠાંતરી થઈ હતી. જો કે આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. જેમાં ત્રણ તસ્કરો બાઇકની ઉઠાંતરી કરતા હોવાનું નજરે પડતું હતું. જો કે અંતે આ બાઇક ચોટીલાથી મળી આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne