વાંકાનેરમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ શરૂ

- text


વાંકાનેર : અસહય બફારા અને ઉકલાટની વચ્ચે વાંકાનેરમાં મોડી રાત્રે મેઘરાજાનું આગમન થયું છે.

વાંકાનેરમાં રાત્રીના 11 વાગ્યા આસપાસ વરસાદ શરૂ થયો છે. વરસાદના આગમનથી વાંકાનેરવાસીઓમાં ખુશીની લાગણી વ્યાપી ગઈ છે. હાલ ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ત્યારે મેઘરાજા મન મુકીને વરસે તેવી લોકો પ્રાર્થના કરી રહ્યા છે.

- text

 

- text